Career Guide
Career Guide કેટેગરીમાં તમને વિવિધ નોકરીઓ, કોર્સ અને સ્કિલ આધારિત કારકિર્દી વિશે સંપૂર્ણ માહિતી મળશે. અહીં દરેક job માટે salary details, eligibility, required skills, best courses, career growth, work from home option અને future scope સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે.
જો તમે 10th, 12th, ITI, Diploma અથવા Graduation પછી કઈ નોકરી કે કરિયર પસંદ કરવી તે અંગે માર્ગદર્શન શોધી રહ્યા છો, તો આ Career Guide તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે.