WhatsApp

Delivery Boy job in Pharma in All, Ahmedabad

અમદાવાદમાં સ્થિત એક જાણીતી Pharma in All કંપની દ્વારા Delivery Boy Job (Bike સાથે) જરૂરિયાત છે. ડિલિવરીનું કામ માત્ર અમદાવાદ શહેરના Hospitals અને Transport Hubs સુધી સીમિત રહેશે. જો તમે નિયમિત નોકરી, નિશ્ચિત સમય, પેટ્રોલ અલાઉન્સ અને સ્થિર માસિક આવક સાથે Private Job in Ahmedabad શોધી રહ્યા છો, તો આ તક તમારા માટે યોગ્ય છે. રસ ધરાવતા ઉમેદવારોને સીધો સંપર્ક કરીને અરજી પ્રક્રિયા અને આગળની માહિતી મેળવી શકાશે.

નોકરીની વિગત

સંસ્થાનું નામ PHARMA IN ALL, અમદાવાદ
પદનું નામ Delivery Boy (Bike Required)
કુલ જગ્યાઓ
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી કરવાની રીત ડાયરેક્ટ / ઇન્ટરવ્યુ

લાયકાત

⇒ પોતાની બાઈક હોવી ફરજિયાત

પેટ્રોલ અલાઉન્સ આપવામાં આવશે

⇒ માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ

⇒ અમદાવાદ વિસ્તારની જાણકારી હોવી લાભદાયી

⇒ જવાબદારી અને સમય પાલન જરૂરી

કામની વિગતો (Job Description)

⇒ અમદાવાદ શહેર વિસ્તારમાં જ ડિલિવરી

⇒ ફક્ત Hospitals અને Transport Hubs સુધી ડિલિવરી

⇒ ઓફિસમાં ડિલિવરી ન હોય ત્યારે પેકિંગ કામમાં સહાય કરવી

⇒ નિયમિત અને જવાબદાર કામ

⇒ કામનો સમય: સવારે 10:00 થી સાંજે 7:30 સુધી

પગાર / વેતન ધોરણ

₹13,000 થી ₹15,000 પ્રતિ મહિનો (પગાર નેગોશિએબલ નથી)

અરજી કરવાની પ્રક્રિયા

⇒ કોઈ ઓનલાઈન અરજી નથી

⇒ રસ ધરાવતા ઉમેદવારો સીધા ફોન દ્વારા સંપર્ક કરે

⇒ કોલ બાદ આગળની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવશે

સંપર્ક

PHARMA IN ALL, AHMEDABAD

NEAR SOLA CIVIL HOSPITAL

CONTACT NO. 95100 37174 

Leave a Comment