Gujarat Subordinate Service Selection Board (GSSSB) વિભાગ દ્વારા Work Assistant (Class-3) ની પોસ્ટ માટે કુલ 336 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 30 January 2026 (11:59 PM) સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | Gujarat Subordinate Service Selection Board (GSSSB) |
| પદનું નામ | Work Assistant (Class-3) |
| કુલ જગ્યાઓ | 336 |
| નોકરીનું સ્થળ | Gujarat (Various R&B Circles) |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
લાયકાત
Diploma in Civil Engineering અથવા સમકક્ષ + Basic Computer & Language Skills
વયમર્યાદા
18 – 33 વર્ષ (શ્રેણી પ્રમાણે રાહત)
પગાર / વેતન ધોરણ
₹26,000/- મહિને (પ્રથમ 5 વર્ષ પછી ₹25,500 – ₹81,100)
પસંદગી પ્રક્રિયા
Computer Based Test (CBRT/OMR) + Document Verification
અરજી ફી
₹500 (UR), ₹400 (Reserved)
મહત્વની તારીખ
| જાહેરાત તારીખ | 15 January 2026 |
| ઓનલાઇન અરજી શરૂ | 16 January 2026 (2:00 PM) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 January 2026 (11:59 PM) |
| ઓફિશિયલ જાહેરાત | જાહેરાત PDF / લિંક |
| ફી ચુકવણીની અંતિમ તારીખ | 2 February 2026 |
| ઓનલાઈન અંહી એપ્લાય કરો | |
અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવું.
- હોમપેજ પર “Online Application” પર Click કરવું.
- ત્યારબાદ સંસ્થાની યાદીમાંથી GSSSB પસંદ કરવું, જાહેરાત નં. 355/2025-26, પદનું નામ: Work Assistant, વર્ગ-3, સંવર્ગના નામ પર Click કરી Apply પર Click કરવું.
- ત્યારબાદ સ્ક્રીન પર More Details પર Click કરીને સમગ્ર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી.
- Apply Now પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે, તેમાં Skip પર Click કરવાથી Application Form ખુલશે.
- Personal Details ભરવી: સૌપ્રથમ Personal Details ભરવાની રહેશે, જ્યાં લાલ (*) નિશાની હોય ત્યાં માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
- ત્યારબાદ Educational Details (શૈક્ષણિક વિગતો) ભરવાની રહેશે.
- “Assurance” માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે Yes Select કરવું, ત્યારબાદ Save પર Click કરવું.
- હવે અરજી સફળતાપૂર્વક ભરાઈ ગઈ ગણાશે, Save કર્યા બાદ Application Number Generate થશે. આ નંબર ઉમેદવારે જરૂરથી સાચવી રાખવો.
- Photo & Signature Upload કરવું: Upload Photograph પર Click કરવું, Application Number અને Birth Date દાખલ કરી OK પર Click કરવું.
- Photo White Background સાથે હોવો જોઈએ અને અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ. Photo અને Signature “Browse → Upload” દ્વારા અપલોડ કરવું.
- Confirm Application: online Application Tab માં જઈ Confirm Application પર Click કરવું. Application Number અને Birth Date દાખલ કરી OK કરવું.
- જો સુધારો કરવો હોય તો Confirm કરતા પહેલા Edit કરી શકાય છે Confirm કર્યા બાદ કોઈ સુધારો શક્ય નથી.
- Confirm કર્યા બાદ Confirmation Number Generate થશે.આ નંબર આખી ભરતી પ્રક્રિયા માટે મહત્વનો છે – સાચવી રાખવો.
- Print Application પર Click કરવું. અરજીનો Print કાઢી સાચવી રાખવી
FAQs
પ્ર.1: GSSSB ભરતી 2026 હેઠળ કેટલી ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?
ઉ. કુલ 336 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
પ્ર.2: GSSSB ભરતી 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઉ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2026 છે.
પ્ર.3: આ ભરતી માટે હું ક્યાંથી અરજી કરી શકું?
ઉ. તમે ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો.
પ્ર.4: આ જગ્યાઓ કયા વિભાગ હેઠળ આવે છે?
ઉ. બધી જગ્યાઓ રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગ, ગુજરાત સરકાર હેઠળ આવે છે.
પ્ર.5: શું આ કાયમી સરકારી નોકરી છે?
ઉ. હા, આ વર્ગ-3 (Class-3) ગુજરાત સરકારની કાયમી જગ્યાઓ છે.
📢 નવી ભરતીની અપડેટ મેળવો
સરકારી ભરતી અને તમામ પ્રકારની જોબ્સની માહિતી સીધી તમારા મોબાઈલ પર મેળવવા માટે અત્યારે જ જોડાવો.