WhatsApp

Ice Cream Factory Packing Job Mehsana 2026

Ayus Enterprise દ્વારા મહેસાણા જિલ્લાના પાલાવાસણા ચોકડી ખાતે આવેલી એક પ્રતિષ્ઠિત આઈસ્ક્રીમ પ્લાન્ટ કંપની માટે પેકિંગ વિભાગમાં કામ કરવા માટે માણસોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી Ayus Enterprise એક સર્વિસ પ્રોવાઈડર તરીકે અન્ય કંપની માટે સ્ટાફ પૂરો પાડવા માટે કરી રહી છે.

જો તમે સ્થિર નોકરી, નિયમિત પગાર અને બહારના ઉમેદવારો માટે રહેવાની સુવિધા સાથે Factory Packing Job in Mehsana શોધી રહ્યા હો, તો આ તમારા માટે ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારોને સીધા સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવી અને કામ જોડાવાની પ્રક્રિયા નક્કી કરવી પડશે.

ભરતીની વિગતો

સંસ્થાનું નામ Ayus Enterprise Gujarat દ્વારા
પદનું નામ આઈસ્ક્રીમ પ્લાન્ટ પેકિંગ વર્કર (Packing Job) (Packers job)
કુલ જગ્યાઓ 50
નોકરીનું સ્થળ મહેસાણા
અરજી કરવાની રીત ડાઇરેક્ટ ભરતી / ઇન્ટરવ્યુ

જગ્યાની વિગતો અને લાયકાત

જગ્યાનું નામ: આઈસ્ક્રીમ પ્લાન્ટ પેકિંગ વર્કર (Packing Job)

⇒  50 જગ્યા

⇒  પગાર: ₹12,000 / મહિનો

  લોકેશન: પાલાવાસણા ચોકડી, મહેસાણા (Mehsana)

કામની વિગત અને સુવિધાઓ

⇒ કંપનીના નિયમ મુજબ (શિફ્ટ સિસ્ટમ લાગુ પડી શકે છે)

⇒ ગુજરાતની બહારના (બહારના) ઉમેદવારો માટે રહેવાની સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ

⇒ નિયમિત પગાર

⇒ ફુલ-ટાઈમ નોકરી

કામનો સમય

⇒ કંપનીના નિયમ મુજબ (શિફ્ટ સિસ્ટમ લાગુ પડી શકે છે)

અરજી કરવાની પ્રક્રિયા

⇒ આ ભરતી માટે કોઈ ઓનલાઇન અરજી નથી. ઇચ્છુક ઉમેદવારોને સીધા ફોન દ્વારા સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવવી પડશે.

⇒ ઉમેદવારની વિગતો મુજબ ઇન્ટરવ્યુની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે.

⇒ ઇન્ટરવ્યુમાં હાજરી આપ્યા બાદ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

⇒ તેથી રસ ધરાવતા ઉમેદવારો વહેલી તકે સંપર્ક કરો અને ઇન્ટરવ્યુ માટે સમય નક્કી કરો.

સંપર્ક

આયુષ એન્ટરપ્રાઇઝ, ગુજરાત

(મો) 76007 73871

 

તમારો અભિપ્રાય જરૂરી છે:
મિત્રો, જો તમે પેકિંગનું કામ કરી શકતા હોવ ફ્રેશર હોવ કે અનુભવ ધરાવતા હોવ તો આ નોકરી માટે તમે ઇન્ટરવ્યુમાં હાજરી આપવાના છો હા કે ના નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽

2 thoughts on “Ice Cream Factory Packing Job Mehsana 2026”

    • ઉપર જાહેરતમાં જણાવેલ છે કે તમારે સીધોજ મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

      Reply

Leave a Comment