Swachh Bharat Mission – Urban (Gujarat) અંતર્ગત Kheda Nagarpalika દ્વારા શહેરના સ્વચ્છતા સંબંધિત IT આધારિત કાર્ય, ડેટા મેનેજમેન્ટ, રિપોર્ટિંગ તથા ડિજિટલ મોનિટરિંગ કામગીરી માટે યોગ્ય અને લાયક ઉમેદવારોની પસંદગી કરવા હેતુ 11 Months Contract Basis પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત City Manager (IT) પદ માટે Walk-in Interview નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને રૂબરૂ હાજર રહીને ઇન્ટરવ્યુ આપવાનો અવસર મળશે. આ તક ખાસ કરીને IT ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે એક ઉત્તમ સરકારી પ્રોજેક્ટ સાથે જોડાઈને કાર્ય કરવાનો મોકો પૂરું પાડે છે.
ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | ખેડા નગરપાલિકા |
| પદનું નામ | City Manager (IT) |
| કુલ જગ્યાઓ | 01 |
| નોકરીનું સ્થળ | Kheda |
| અરજી કરવાની રીત | Walk-in Interview |
લાયકાત
⇒ B.E / B.Tech – IT, M.E / M.Tech – IT, B.Sc / M.Sc – IT, B.C.A, M.C.A
⇒ સંબંધિત ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઓછામાં ઓછો ૧ વર્ષનો કાર્ય અનુભવ ફરજિયાત છે.
પગાર / વેતન ધોરણ
⇒ ₹30,000/- (Fixed)
મહત્વની તારીખ
| અરજી કરવાની છેલ્લી તારીખ | 28 જાન્યુઆરી 2026 |
| રજીસ્ટ્રેશન ટાઈમ | સવારે 10:30 થી 11:00 કલાક સુધી |
| ઇન્ટરવ્યુ સમય | બપોરે 12:00 કલાકે |
| ઓફિશિયલ જાહેરાત | જાહેરાત PDF / લિંક |
|
સ્થળ ખેડા નગરપાલિકા કચેરી, ગુજરાત નોંધ: સમયસર હાજર ન રહેવા પર ઉમેદવારી રદ થઈ શકે છે. શું તમારે આ જોબ માટે અરજી (Application) લખવામાં મદદની જરૂર છે? જો હા, તો વોટ્સએપ નંબર 9106348732 પર મેસેજ કરો |
|
અરજી કરવાની પ્રક્રિયા
ખેડા નગરપાલિકા ભરતી 2026 માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની નથી. આ ભરતી માટે ઉમેદવારોને Walk-in Interview દ્વારા સીધી અરજી કરવાની રહેશે.
પ્રક્રિયા:
⇒ નક્કી કરેલી તારીખે ઉમેદવારે રૂબરૂ હાજર રહી Walk-in Interview માટે હાજર રહેવું પડશે.
⇒ ઇન્ટરવ્યુના દિવસે સવારે 10:30 થી 11:00 કલાક દરમિયાન સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
⇒ ઉમેદવારે નીચેના તમામ જરૂરી દસ્તાવેજો સાથે લાવવા ફરજિયાત છે
⇒ રજીસ્ટ્રેશન બાદ ઉમેદવારને બપોરે 12:00 કલાકથી શરૂ થનારા ઇન્ટરવ્યુમાં હાજર રહેવું પડશે.
⇒ પસંદગી Walk-in Interview દરમિયાનના પ્રદર્શન આધારે કરવામાં આવશે.
જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ અરજી પત્રક
⇒ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો
⇒ અનુભવ પ્રમાણપત્ર
⇒ તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ
⇒ પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ
મહત્વપૂર્ણ સૂચનાઓ
⇒ આ ભરતી Kheda Nagarpalika Recruitment 2026 હેઠળ સંપૂર્ણપણે કરાર આધારિત છે.
⇒ પસંદગી Walk-in Interview Gujarat દરમિયાનના પ્રદર્શન પર આધારિત રહેશે.
⇒ ભરતી સંબંધિત તમામ શરતો ખેડા નગરપાલિકા નોટિસ બોર્ડ પર દર્શાવવામાં આવેલ છે.
જો તમે IT ક્ષેત્રમાં લાયકાત ધરાવો છો અને City Manager IT Job Gujarat જેવી સરકારી તક શોધી રહ્યા છો, તો Kheda Nagarpalika Recruitment 2026 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સમયસર Walk-in Interview માટે હાજર રહે.
તમારો અભિપ્રાય જરૂરી છે:
શું તમે જાહેરાત મુજબ લાયકાત ધરાવો છો? નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽