WhatsApp

Ayus Enterprise Gujarat દ્વારા તાત્કાલિક Outsider સ્ટાફ ભરતી

તાત્કાલિક Outsider સ્ટાફની જરૂરિયાત

Ayus Enterprise Gujarat દ્વારા ઉત્તર ગુજરાતમાં સ્થિત પ્રોજેક્ટ માટે ગુજરાતની બહાર રહેતા (Outsider) ઉમેદવારો માટે તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે ગુજરાતની બહારના રાજ્યમાંથી આવીને ગુજરાતમાં રહી ફુલ-ટાઈમ નોકરી કરવા ઇચ્છુક હો, અને તમને સ્થિર આવક, રહેવા-ખાવાની ફ્રી સુવિધા તથા નિયમિત પગાર જોઈએ છે, તો આ તમારા માટે ઉત્તમ તક છે.

આ ભરતીમાં મૂળ ગુજરાતના ઉમેદવારો માન્ય નથી. પસંદ થયેલ ઉમેદવારોને ઉત્તર ગુજરાત – વિજાપુર ખાતે રહી કામ કરવાનું રહેશે.

જગ્યા મર્યાદિત છે, તેથી વહેલી તકે સંપર્ક કરો.

ભરતીની વિગતો

સંસ્થાનું નામ Ayus Enterprise Gujarat
પદનું નામ Various Vacancy
કુલ જગ્યાઓ 65
નોકરીનું સ્થળ ઉત્તર ગુજરાત – વિજાપુર
અરજી કરવાની રીત ડાઇરેક્ટ ભરતી / ઇન્ટરવ્યુ

જગ્યાની વિગતો અને લાયકાત

1. હાઉસકીપિંગ સ્ટાફ

  • 50 જગ્યા
  • પગાર: ₹14,000 / મહિનો

2. સિક્યુરિટી ગાર્ડ (પુરુષ)

  • 12 જગ્યા
    પગાર: ₹18,000 / મહિનો

3. લેડી સિક્યુરિટી ગાર્ડ

  • 2 જગ્યા
  • પગાર: ₹13,000 / મહિનો

4. સિક્યુરિટી સુપરવાઈઝર

  • 1 જગ્યા
  • પગાર: ₹20,000 / મહિનો

કર્મચારીઓ માટેની સુવિધાઓ

⇒ રહેવાની સુવિધા ફ્રી

⇒ જમવાની સુવિધા ફ્રી

⇒ નિયમિત પગાર

⇒ ફુલ-ટાઈમ નોકરી

અરજી કરવાની પ્રક્રિયા

⇒ આ ભરતી માટે કોઈ ઓનલાઇન અરજી નથી. ઇચ્છુક ઉમેદવારોને સીધા ફોન દ્વારા સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી મેળવવી પડશે.

⇒ ઉમેદવારની વિગતો મુજબ ઇન્ટરવ્યુની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે.

⇒ ઇન્ટરવ્યુમાં હાજરી આપ્યા બાદ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

⇒ તેથી રસ ધરાવતા ઉમેદવારો વહેલી તકે સંપર્ક કરો અને ઇન્ટરવ્યુ માટે સમય નક્કી કરો.

સંપર્ક

આયુષ એન્ટરપ્રાઇઝ, ગુજરાત

(મો) 76007 73871

OUTSIDER STAFF RECRUITMENT VIJAPUR GUJARAT

 

તમારો અભિપ્રાય જરૂરી છે:
મિત્રો, જો તમે મૂળ ગુજરાતના ના હોય અને ગુજરાતમાં રહીને જોબ જોઈતી હોય તો નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽

Leave a Comment