WhatsApp

Privacy Policy

GETNOKARI.IN પર આપનું સ્વાગત છે. અમારી વેબસાઇટ પર આવનાર દરેક મુલાકાતીની ગોપનીયતા અમારે માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ Privacy Policy દસ્તાવેજમાં GETNOKARI.IN દ્વારા એકત્ર કરવામાં આવતી માહિતી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

અમે કઈ માહિતી એકત્ર કરીએ છીએ?

  • યુઝર દ્વારા સ્વેચ્છાએ આપેલી માહિતી (જેમ કે નામ, ઇમેલ – જો સંપર્ક ફોર્મ ભરો ત્યારે)
  • બ્રાઉઝર માહિતી, IP એડ્રેસ, ડિવાઇસ પ્રકાર (સામાન્ય રીતે Google Analytics દ્વારા)

માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે?

  • વેબસાઇટનો અનુભવ સુધારવા માટે
  • નવી નોકરીઓ અને અપડેટ્સ પ્રદાન કરવા માટે
  • Google AdSense જેવી જાહેરાત સેવાઓ દર્શાવવા માટે

Cookies

GETNOKARI.IN પર cookies નો ઉપયોગ કરવામાં આવી શકે છે જેથી યુઝર અનુભવ સુધારી શકાય. તમે તમારા બ્રાઉઝરમાં cookies disable કરી શકો છો.

Google AdSense

Google, third-party vendor તરીકે, cookies નો ઉપયોગ કરીને યુઝરને તેમની રસ મુજબ જાહેરાતો બતાવે છે.