WhatsApp

Shree Savaj Dairy Junagadh Recruitment 2026

Shree Savaj Junagadh District Cooperative Milk Producers’ Union Ltd. દ્વારા Dairy Industry માં Career બનાવવા ઈચ્છતા ઉત્સાહી અને લાયક Candidates માટે Golden Opportunity જાહેર કરવામાં આવી છે. સાવજ ડેરી દ્વારા સંસ્થાના CS Department માં ખાલી પડેલી વિવિધ Administrative અને Technical Posts જેવી કે Field Officer અને Field C.D. Instructor માટે લાયકાત ધરાવતા Male અને Female Candidates પાસેથી Applications મંગાવવામાં આવી છે.

ભરતીની વિગતો

સંસ્થાનું નામ Shree Savaj Dairy Junagadh
પદનું નામ ફિલ્ડ ઓફિસર / ઇન્સ્ટિટ્યુશનલ ડેવલોપમેન્ટ ઓફિસર, ફિલ્ડ સી.ડી. ઇન્સ્ટ્રક્ટર / સુપરવાઇઝર
કુલ જગ્યાઓ 05
નોકરીનું સ્થળ Junagadh
અરજી કરવાની રીત રૂબરૂ, પોસ્ટ, કુરિયર અથવા ઈ-મેઈલ દ્વારા

ખાલી જગ્યાની વિગત

⇒ ફિલ્ડ ઓફિસર / ઇન્સ્ટિટ્યુશનલ ડેવલોપમેન્ટ ઓફિસર (CS વિભાગ): જગ્યા: 1

⇒  ફિલ્ડ સી.ડી. ઇન્સ્ટ્રક્ટર / સુપરવાઇઝર (CS વિભાગ): જગ્યા: 4 (જેમાંથી ૨ જગ્યા મહિલા ઉમેદવારો માટે અનામત છે).

લાયકાત

⇒ ફિલ્ડ ઓફિસર / ઇન્સ્ટિટ્યુશનલ ડેવલોપમેન્ટ ઓફિસર: B.V.Sc. / B.Sc. (Agri) / M.Sc. (Agri) Extension, ૫ વર્ષના અનુભવને પ્રાધાન્ય.

⇒  ફિલ્ડ સી.ડી. ઇન્સ્ટ્રક્ટર / સુપરવાઇઝર: M.S.W. / B.S.W. / M.R.S. / B.R.S. / M.Sc. (Psychology) / કો-ઓપરેટિવ મેનેજમેન્ટમાં સ્નાતક અથવા ડિપ્લોમા, અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.

વયમર્યાદા

⇒  35 વર્ષથી વધુ નહીં.

પગાર / વેતન ધોરણ

⇒ ફિલ્ડ ઓફિસર / ઇન્સ્ટિટ્યુશનલ ડેવલોપમેન્ટ ઓફિસર: ₹ 40,000/- ફિક્સ પ્રતિ માસ.

⇒  ફિલ્ડ સી.ડી. ઇન્સ્ટ્રક્ટર / સુપરવાઇઝર: ₹ 25,000/- ફિક્સ પ્રતિ માસ.

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર.
ઓફિશિયલ જાહેરાત જાહેરાત PDF / લિંક

શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.

સરનામું: મુ. ખોખરડા, ખોખરડા ફાટકની બાજુમાં, જૂનાગઢ-સોમનાથ હાઈવે, વંથલી, જિ. જૂનાગઢ – 362215.

સંપર્ક: HR વિભાગ – મો. 81550 16453

ઈ-મેઈલ: junagadhunion@gmail.com

અરજી કરવાની પ્રક્રિયા

⇒ રૂબરૂ

⇒ પોસ્ટ / કુરિયર

⇒ ઈ-મેઈલ દ્વારા

જરૂરી ડૉક્યુમેન્ટ

⇒ રિઝ્યુમ (Resume)

⇒ શૈક્ષણિક વિગતો

⇒ અનુભવના પ્રમાણપત્રો

⇒ છેલ્લી પગાર સ્લીપ.

FAQs

Q. આ ભરતી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે?

  • શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (Amul Federation Member)

Q. સાવજ ડેરીમાં કઈ જગ્યાઓ માટે ભરતી છે?

  • Field Officer / Institutional Development Officer – 1 જગ્યા

  • Field C.D. Instructor / Supervisor – 4 જગ્યાઓ (૨ મહિલા ઉમેદવારો માટે અનામત)

Q. શું અનુભવ ફરજિયાત છે?

  • Field Officer પદ માટે 5 વર્ષનો અનુભવ હોવો પ્રાધાન્ય છે

  • Supervisor પદ માટે અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે

તમારો અભિપ્રાય જરૂરી છે:
ડેરી ક્ષેત્રમાં જોબ કરવા ઇચ્છુક મિત્રો નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽

Leave a Comment