100 Bed Multispeciality Hospital માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફની જરૂર
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થિત The Ghanchi Arogya Mandal General Hospital, Modasa દ્વારા વર્ષ 2026 માટે 100 બેડની આધુનિક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે વિવિધ મેડિકલ પોસ્ટ્સ પર ભરતી જાહેર કરવામાં આવી છે.
આ હોસ્પિટલ સમાજસેવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ માટે જાણીતી છે અને હાલમાં તેની સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા માટે અનુભવી તેમજ લાયક મેડિકલ પ્રોફેશનલ્સની જરૂર છે.
જો તમે Doctor Jobs in Gujarat, Hospital Recruitment 2026, Medical Officer Vacancy, અથવા MBBS / MD / MS Jobs શોધી રહ્યા હો, તો આ ભરતી તમારા માટે એક ઉત્તમ અને સ્થિર કારકિર્દીનો અવસર બની શકે છે. આ ભરતી Private Hospital Recruitment છે.
Hospital Recruitment 2026 – Overview ભરતીની વિગતો
| સંસ્થાનું નામ | The Ghanchi Arogya Mandal General Hospital, Modasa |
| પદનું નામ | ડોક્ટર અને મેડિકલ સ્ટાફ |
| કુલ જગ્યાઓ | – |
| નોકરીનું સ્થળ | Modasa, Arvalli District, Gujarat |
| અરજી કરવાની રીત | Walk-in Interview / Direct Contact |
Vacant Post Details (ખાલી જગ્યાઓની વિગત)
Medical Posts
1. M.D. Physician (MD Doctor Job)
2. M.S. Orthopedic (Orthopedic Surgeon Job)
3. M.B.B.S. Medical Officer (MBBS Doctor Job)
4. B.A.M.S / B.H.M.S Medical Officer (Ayush Doctor Job)
Administrative Post
Chief Officer (C.O.) : હોસ્પિટલ મેનેજમેન્ટ, મેડિકલ એડમિનિસ્ટ્રેશન અને હેલ્થકેર લાઇનમાં અનુભવ ધરાવતા ઉમેદવાર માટે.
લાયકાત
⇒ સંબંધિત પોસ્ટ મુજબ માન્ય ડિગ્રી (MD / MS / MBBS / BAMS / BHMS) ફરજિયાત.
અનુભવ:
⇒ ડોક્ટર પોસ્ટ માટે અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા
⇒ Chief Officer માટે મેડિકલ ફીલ્ડ અને હોસ્પિટલ મેનેજમેન્ટનો અનુભવ આવશ્યક
પગાર / વેતન ધોરણ
⇒ લાયકાત અને અનુભવ મુજબ Attractive Salary
⇒ કામગીરી આધારિત Incentives / Benefits
⇒ રહેવા અને અન્ય સુવિધાઓ અંગે ઇન્ટરવ્યૂ સમયે ચર્ચા થશે
પસંદગી પ્રક્રિયા
⇒ પસંદગી સંપૂર્ણપણે ઇન્ટરવ્યૂ અને લાયકાત આધારિત રહેશે
મહત્વની તારીખ
| અરજી કરવાની છેલ્લી તારીખ | ઉમેદવારો રૂબરૂ મળી શકે છે અથવા ફોન દ્વારા ઇન્ટરવ્યૂ માટે સમય નક્કી કરી શકે છે. |
| ઓફિશિયલ જાહેરાત | જાહેરાત PDF / લિંક |
|
સરનામું પ્રમુખશ્રી સંપર્ક: (ફો) 94281 34101 / 98988 07637 |
|
અરજી કરવાની પ્રક્રિયા
⇒ આ ભરતી માટે કોઈ ઓનલાઈન ફોર્મ નથી. રસ ધરાવતા ઉમેદવારોને નીચે મુજબ સીધો સંપર્ક કરવાનો રહેશે:
જરૂરી ડૉક્યુમેન્ટ
⇒ ઇન્ટરવ્યૂ સમયે તમામ Original Certificates, Experience Proof અને Updated Bio-Data સાથે લાવવું.

તમારો અભિપ્રાય જરૂરી છે:
જો તમે આ હોસ્પિટલ જોબ્સ, ડોક્ટર, સ્ટાફ નર્સ, મેડિકલ ક્ષેત્રને લગતી જોબ્સ જોઈતી હોય તો નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽