WhatsApp

IRCTC Hospitality Monitor Walk-in-Interview 2026 | 43 જગ્યાઓ | ₹30,000 પગાર

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) – West Zone દ્વારા વર્ષ 2026 માટે Hospitality Monitor પદ માટે Walk-in-Interview દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ આધારિત છે અને શરૂઆતમાં 2 વર્ષ માટે રહેશે, જેને કામગીરી અને જરૂરિયાત મુજબ 1 વર્ષ સુધી વધારી શકાય છે.

હોટેલ મેનેજમેન્ટ, હૉસ્પિટાલિટી અને ટૂરિઝમ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે IRCTC જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાની આ એક ઉત્તમ તક છે.

ભરતીની વિગતો

સંસ્થાનું નામ IRCTC (Indian Railway Catering and Tourism Corporation) – West Zone
પદનું નામ Hospitality Monitor
કુલ જગ્યાઓ 43
નોકરીનું સ્થળ ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, રાજસ્થાન
અરજી કરવાની રીત Walk-in-Interview

લાયકાત

નીચે આપેલ કોઈપણ એક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે:

⇒ B.Sc. Hospitality & Hotel Administration (CIHM / SIHM / PIHM – NCHMCT સાથે સંકળાયેલ)

⇒ BBA / MBA (Culinary Arts) – Ministry of Tourism હેઠળની સંસ્થાઓમાંથી

⇒ B.Sc. Hotel Management & Catering Science – UGC / AICTE માન્ય યુનિવર્સિટી

⇒ MBA (Tourism & Hotel Management) – Government recognized University

વયમર્યાદા

⇒ UR ઉમેદવાર: મહત્તમ 27 વર્ષ

⇒ SC/ST – 5 વર્ષ છૂટછાટ

⇒ OBC – 3 વર્ષ છૂટછાટ

⇒ PwBD – 10 વર્ષ છૂટછાટ

⇒ Ex-Servicemen – નિયમ મુજબ છૂટછાટ

પગાર / વેતન ધોરણ

⇒ કુલ CTC: ₹30,000/- પ્રતિ મહિનો (Statutory deductions સહિત)

⇒ Daily Allowance: ₹350/- પ્રતિ દિવસ (ટ્રેનમાં ડ્યૂટી દરમિયાન)

⇒ Lodging Charges: ₹240/- (આઉટસ્ટેશન રાત્રિ રોકાણ હોય ત્યારે)

⇒ National Holiday Allowance: નિયમ મુજબ

⇒ Medical Insurance: IRCTC નીતિ મુજબ (Reimbursable)

પસંદગી પ્રક્રિયા

⇒ Walk-in-Interview

⇒ દસ્તાવેજ ચકાસણી

⇒ Merit આધારિત પસંદગી

⇒ Medical Fitness Test

⇒ Interview ના આધારે merit list તૈયાર થશે અને 100% Reserve Panel પણ બનાવવામાં આવશે

અરજી ફી

મહત્વની તારીખ

Walk-in-Interview તારીખ 05 માર્ચ 2026
સ્થળ
Institute of Hotel Management (IHM) – Ahmedabad, Bhaijipura Chokdi, PDPU Road, Airport Gandhinagar Highway, Gandhinagar, Gujarat 382426
સમય 10:30 AM – 5:30 PM
ઓફિશિયલ જાહેરાત જાહેરાત PDF / લિંક
Note: Interview date અથવા venue માં ફેરફાર થાય તો માહિતી માત્ર IRCTC Website પર જ જાહેર કરવામાં આવશે.

જરૂરી ડૉક્યુમેન્ટ

Interview સમયે નીચેના દસ્તાવેજો લાવવાના રહેશે:

⇒ પૂર્ણ ભરેલું Application Form

⇒ તમામ મૂળ પ્રમાણપત્રો

⇒ Self-attested નકલનો એક સેટ

⇒ 2 Passport Size ફોટા

મેડિકલ ફિટનેશ

પસંદગી IRCTC દ્વારા નક્કી કરેલ Medical Fitness આધારે થશે.

સિક્યુરિટી ડિપોઝિટ

પસંદ થયેલા ઉમેદવારને ₹25,000/- Security Deposit (DD દ્વારા) IRCTC Ltd, Mumbai ના નામે ભરવું પડશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ

⇒ આ ભરતી કાયમી નોકરી નથી

⇒ કોઈ TA/DA આપવામાં આવશે નહીં

⇒ Govt/PSU કર્મચારીએ NOC લાવવું પડશે

⇒ Interview date બદલાય તો માહિતી માત્ર IRCTC Website પર જ આવશે

FAQs

Q. IRCTC Hospitality Monitor ભરતી શું છે?

⇒ IRCTC Hospitality Monitor ભરતી IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત પદ માટે કરવામાં આવેલી Walk-in-Interview ભરતી છે, જેમાં રેલવે કેટરિંગ અને હૉસ્પિટાલિટી સેવાઓની દેખરેખ રાખવાની જવાબદારી રહેશે.


Q. કુલ કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે?

⇒ આ ભરતીમાં કુલ 43 જગ્યાઓ ઉપલબ્ધ છે.


Q. IRCTC Hospitality Monitor માટે પગાર કેટલો છે?

⇒ પસંદ થયેલા ઉમેદવારને ₹30,000/- પ્રતિ મહિનો (CTC) મળશે, જેમાં statutory deductions સામેલ છે. ઉપરાંત DA, lodging allowance, medical insurance જેવા ભથ્થાં પણ મળશે.


Q. આ ભરતી કાયમી છે કે કોન્ટ્રાક્ટ આધારિત?

⇒ આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે. શરૂઆતમાં 2 વર્ષ માટે રહેશે અને કામગીરી સંતોષજનક હોય તો 1 વર્ષ સુધી વધારી શકાય છે.


Q. Freshers અરજી કરી શકે છે?

⇒ હા, આ ભરતી માટે માત્ર Freshers જ પાત્ર છે. કોઈ અનુભવ જરૂરી નથી.


Q. Interview માટે Online Apply કરવું પડે?

⇒ નહી, આ ભરતી માટે Online Apply કરવાની જરૂર નથી. ઉમેદવારે સીધા Walk-in-Interview માટે હાજર રહેવું પડશે.

IRCTC Hospitality Monitor Walk-in-Interview 2026 એ Hotel Management / Hospitality Graduates માટે એક ઉત્તમ સરકારી તક છે. સારો પગાર, રેલવે ક્ષેત્રનો અનુભવ અને દેશભરમાં કામ કરવાની તક આ ભરતીને ખાસ બનાવે છે. લાયક ઉમેદવારોએ સમયસર Walk-in-Interview માં હાજર રહેવું જોઈએ.

તમારો અભિપ્રાય જરૂરી છે:
શું તમે આ જાહેરાત અનુરૂપ લાયકાત ધરાવો છો? લાયક ઉમેદવારોએ સમયસર Walk-in-Interview માં હાજર રહેવું જોઈએ? 

નીચે Comment Box માં તમારો અભિપ્રાય જરૂર જણાવો. ✍🏽

Leave a Comment